ગુજરાત વિધાનસભા ૨૦૨૨ નું ચિત્ર થયું સ્પષ્ટ ફરી બની ડબલ એંન્જીનની સરકાર...ફરી ગુજરાતમાં ભગવો લહેરાયો છે... પરંતુ ત્રીજી પાર્ટી ની એન્ટ્રી થી કોંગ્રેસ નુકશાન થયું છે... ગુજરતમાં આપ ની એન્ટ્રીનું ગ્રહણ કોંગ્રેસ ને લાગ્યું છે ...૮ ડીસેમ્બર જેની આતુરતાથી રાહ જોવાય રહી હતી કારણે કે ૮ ડીસેમ્બર ફેસલાનો દિવસ હતો ...ફેસલો હતો
ગુજરાતમાં કોની બનશે સરકાર ? જો કે હવે આ ચિત્ર સ્પષ્ટ થયું છે ગુજરાતમાં ફરી બની ડબલ એંન્જીનની સરકાર... આ વખતે આ વિધાન સભા ચુંટણી એટલા માટે રસપ્રદ બની કેમ કે આ વખતે ગુજરતમાં ત્રી પાખીયો જંગ ખેલાયો હતો..
જો કે દરેકના મનમાં સવાલ એ હતો જે આપ થી કોને ફાયદો થશે અને કોને નુકશાન થશે...જો કે એ પણ હવે સ્પષ્ટ થયું છે...ચોક્કસ ૮મી ડીસેમ્બરના પરિણામ થી કહી શકાય કે કોંગ્રેસને આપ નું ગ્રહણ લાગ્યું છે ૨૦૧૭ માં ૮૦ બેઠકોમાં કોંગ્રેસની જીત થઇ હતી તેની સામે 16 બેઠકો પર જ પોતાનો જીત જાળવી શક્યા છે આમ ૨૦૨૨ની ચુંટણીમાં આપ થી કોંગ્રેસને સીધું નુકશાન થયું છે અને ભાજપ તેનો ફાયદો થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500